સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં પૈકી કયું વિધાન ‘ઓડિટિંગની મર્યાદા’ ગણાતું નથી ? તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે. સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટ કાર્યમાં પ્રતિબિંબિત થાય છે. ઓડિટિંગ નાના ધંધાકીય એકમો માટે ઉપયોગી નથી. ઓડિટ કાર્ય દરમિયાન, ધંધાનાં નિત્યક્રમનાં કાર્યોમાં વિક્ષેપ પડે છે. તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે. સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટ કાર્યમાં પ્રતિબિંબિત થાય છે. ઓડિટિંગ નાના ધંધાકીય એકમો માટે ઉપયોગી નથી. ઓડિટ કાર્ય દરમિયાન, ધંધાનાં નિત્યક્રમનાં કાર્યોમાં વિક્ષેપ પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અંશતઃ ભરપાઈ થયેલા રીડિમેબલ પ્રેફ. શેર અંગે કયું વિધાન સાચું છે ? બોનસ આપીને પરત કરી શકાય. નાણાં પરત થઈ શકે નહી. જેટલી રકમ ન મંગાવી હોય તે પરત કરી શકાય. જેટલી રકમ ભરી હોય તેટલી પરત કરી શકાય બોનસ આપીને પરત કરી શકાય. નાણાં પરત થઈ શકે નહી. જેટલી રકમ ન મંગાવી હોય તે પરત કરી શકાય. જેટલી રકમ ભરી હોય તેટલી પરત કરી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ સંકલ્પનામાં વ્યવહારની બેવડી અસર નોંધવામાં આવે છે ? બેવડી અસરની સંકલ્પના મેળવણીની સંકલ્પના નાણાંકીય માપનની સંકલ્પના વ્યવહારિતાની સંકલ્પના બેવડી અસરની સંકલ્પના મેળવણીની સંકલ્પના નાણાંકીય માપનની સંકલ્પના વ્યવહારિતાની સંકલ્પના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં સમીકરણો પૈકી કયું સમીકરણ ખરું નથી ? આખર સ્ટોક = શરૂનો સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર શરૂઆતનો સ્ટોક = આખર સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર વેચેલા માલની પડતર = શરૂનો સ્ટોક + ખરીદી - આખર સ્ટોક ખરીદી = આખર સ્ટોક + વેચેલ માલની પડતર - શરૂનો સ્ટોક આખર સ્ટોક = શરૂનો સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર શરૂઆતનો સ્ટોક = આખર સ્ટોક + ખરીદી - વેચાયેલા માલની પડતર વેચેલા માલની પડતર = શરૂનો સ્ટોક + ખરીદી - આખર સ્ટોક ખરીદી = આખર સ્ટોક + વેચેલ માલની પડતર - શરૂનો સ્ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરનાં અહેવાલમાં 'સાચી અને વાજબી’ શબ્દનો ઉપયોગ કયા વર્ષથી શરૂ કર્યો ? 1900 1956 1985 1913 1900 1956 1985 1913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ અને હપ્તા ખરીદ પદ્ધતિ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે ? એક પણ નહીં. મિલકતની માલિકી મિલકતની વેચાણ કિંમત મિલકતનો કબજો એક પણ નહીં. મિલકતની માલિકી મિલકતની વેચાણ કિંમત મિલકતનો કબજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP