સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 30 દિવસમાં કંપનીના ડિરેકટરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક ફક્ત કંપનીની પ્રથમ સામાન્ય સભામાં જ કરવામાં આવે છે. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કંપનીના શેરહોલ્ડરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઑડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 60 દિવસમાં મધ્યસ્થ સરકાર દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 30 દિવસમાં કંપનીના ડિરેકટરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક ફક્ત કંપનીની પ્રથમ સામાન્ય સભામાં જ કરવામાં આવે છે. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કંપનીના શેરહોલ્ડરો દ્વારા થાય છે. કંપનીના પ્રથમ ઑડિટરની નિમણૂક કંપનીની નોંધણી થયા પછી 60 દિવસમાં મધ્યસ્થ સરકાર દ્વારા થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ગેટ (GATT) ની સ્થાપના સમયે તેમાં કેટલાં રાષ્ટ્રો સંકળાયેલાં હતાં ? 32 રાષ્ટ્રો 28 રાષ્ટ્રો 38 રાષ્ટ્રો 23 રાષ્ટ્રો 32 રાષ્ટ્રો 28 રાષ્ટ્રો 38 રાષ્ટ્રો 23 રાષ્ટ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાકીય સાધન એ ___ એક પણ નહીં આપેલ બંને નાણાંની નજીકનો વિકલ્પ ગણવામાં આવે છે. નાણાં સમકક્ષ ગણવામાં આવે છે. એક પણ નહીં આપેલ બંને નાણાંની નજીકનો વિકલ્પ ગણવામાં આવે છે. નાણાં સમકક્ષ ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ‘આંતરિક અંકુશ’નું લક્ષણ નથી. કર્મચારીને નિશ્ચિતકાર્ય વહેંચવામાં આવે છે. એક કર્મચારી દ્વારા થયેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું રહે છે. તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે. સમયની બચત થતી નથી. કર્મચારીને નિશ્ચિતકાર્ય વહેંચવામાં આવે છે. એક કર્મચારી દ્વારા થયેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું રહે છે. તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે. સમયની બચત થતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો ખર્ચ સ્થિર ખર્ચ નથી ? પ્રત્યક્ષ ખર્ચ ઘસારો પગાર ભાડું પ્રત્યક્ષ ખર્ચ ઘસારો પગાર ભાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું પ્રીમિયમ વીમા કંપની માટે ખર્ચ છે ? આપેલ પૈકી એક પણ નહીં સ્વીકારેલા પુનઃ વીમા પરનું આપેલા પુનઃ વીમા પરનું સીધા ધંધા પરનું આપેલ પૈકી એક પણ નહીં સ્વીકારેલા પુનઃ વીમા પરનું આપેલા પુનઃ વીમા પરનું સીધા ધંધા પરનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP