સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરના અહેવાલનાં સંદર્ભમાં નીચેમાંથી કઈ બાબત સુસંગત નથી ? ઓડિટરનો અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને લખાયેલો હોવો જોઈએ. ઓડિટરના અહેવાલમાં ઓડિટરની સહી હોવી જોઈએ. ઓડિટરે પોતાનો અહેવાલ શેર હોલ્ડરો સુધી પહોંચાડવો જોઈએ. ઓડિટરના અહેવાલ પર તારીખ જણાવેલી હોવી જોઈએ. ઓડિટરનો અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને લખાયેલો હોવો જોઈએ. ઓડિટરના અહેવાલમાં ઓડિટરની સહી હોવી જોઈએ. ઓડિટરે પોતાનો અહેવાલ શેર હોલ્ડરો સુધી પહોંચાડવો જોઈએ. ઓડિટરના અહેવાલ પર તારીખ જણાવેલી હોવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલ અને સેવા કર ___ સિદ્ધાંત આધારિત છે. ઉપભોગ આધારિત ઉદ્ભવ આધારિત આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઉપભોગ આધારિત ઉદ્ભવ આધારિત આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના ક્યા સંજોગોમાં ઓડિટરે પ્રમાણપત્ર આપવું પડતું નથી ? પ્રાથમિક અહેવાલ વખતે દરેક ઓડિટ અહેવાલ સાથે દર વર્ષે વિજ્ઞાપનપત્ર વખતે આયાત લાયસન્સ વખતે પ્રાથમિક અહેવાલ વખતે દરેક ઓડિટ અહેવાલ સાથે દર વર્ષે વિજ્ઞાપનપત્ર વખતે આયાત લાયસન્સ વખતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બે માહિતી વચ્ચેનો આંકડાકીય સંબંધ એટલે ___ મૂલ્ય વૃદ્ધિ રોકડ ભંડોળ ગુણોત્તર મૂલ્ય વૃદ્ધિ રોકડ ભંડોળ ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ સંચાલકીય હિસાબી પદ્ધતિનું સાધન નથી. કાચું સરવૈયું સીમાંત પડતર પદ્ધતિ ગુણોત્તર વિશ્લેષણ સમાન માપનાં પત્રકો કાચું સરવૈયું સીમાંત પડતર પદ્ધતિ ગુણોત્તર વિશ્લેષણ સમાન માપનાં પત્રકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદ કિંમત, ચોખ્ખી મિલકત કરતાં ઓછી હોય તો તફાવતની રકમ ___ ગણાય. વિસર્જન ખર્ચ મૂડી અનામત અવેજ પાઘડી વિસર્જન ખર્ચ મૂડી અનામત અવેજ પાઘડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP