Loading [Contrib]/a11y/accessibility-menu.js

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
“ઓડિટરનું કાર્ય હિસાબનીશનું કાર્ય પૂર્ણ થાય ત્યારે શરૂ થાય છે, છતાં ઓડિટરને હિસાબી પદ્ધતિનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે.” આમ કહેવું યથાર્થ છે ?

કંઈ કહી શકાય નહિ
ખોટું છે
અતિશયોક્તિ કહેવાય
યથાર્થ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબમાં કોઈપણ વ્યવહાર સંપૂર્ણ કે અંશતઃ લખવાનો જ રહી જાય તેવી ભૂલને ___ કહેવામાં આવે છે.

વિસર ચૂક
ભરપાઈ ભૂલ
સૈદ્ધાંતિક ભૂલ
કારકૂની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉધાર કે જમા બાકી સંદર્ભે નીચે દર્શાવેલાં ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના અન્ય ખાતાઓની બાકી કરતાં વિરુદ્ધ બાકી ધરાવે છે ?

લેણદારોનું ખાતું
દેવીહુંડીઓનું ખાતું
મુડી ખાતું
લેણીહૂંડીઓનું ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડા ખરીદ પધ્ધતિમાં વ્યાજની ગણતરી ___ પર કરવામાં આવે છે.

રોકડ કિંમત
કરાર કિંમત અને રોકડ કિંમત બંન્ને
કરાર કિંમત
કરાર કિંમત અને રોકડ કિંમતના તફાવત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP