સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં કેટલા ભાગ જેટલું પાણી હોય છે ? 2/5 ભાગ 1/4 ભાગ 1/2 ભાગ 2/3 ભાગ 2/5 ભાગ 1/4 ભાગ 1/2 ભાગ 2/3 ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની ક્રિયા કયા અંગમાં થાય છે ? મૂત્રપિંડ ફેફસા આપેલ તમામ હ્રદય મૂત્રપિંડ ફેફસા આપેલ તમામ હ્રદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? મેનોમીટર સિસ્મોમીટર ગાયરોસ્કોપ ઓડિયોમીટર મેનોમીટર સિસ્મોમીટર ગાયરોસ્કોપ ઓડિયોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા અંગમાં પથરી ન થાય ? પેન્ક્રિયાસ ગોલ બ્લેડર કિડની લીવર પેન્ક્રિયાસ ગોલ બ્લેડર કિડની લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઢાળવાળા ખેતરમાં પાણી જમીનમાં ઉતારવા કઈ રીતે ચાસ પાડશો ? ઢાળને લંબ ઢાળથી 180° ના ખૂણે ઢાળની વિરુદ્ધ દિશામાં ઢાળની દિશામાં ઢાળને લંબ ઢાળથી 180° ના ખૂણે ઢાળની વિરુદ્ધ દિશામાં ઢાળની દિશામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પાણીમાં નાખતાં સળગી ઉઠે છે ? પ્લેટિનમ ટિટેનિયમ સોડિયમ સીસું પ્લેટિનમ ટિટેનિયમ સોડિયમ સીસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP