સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ ઉપગ્રહ છોડનાર પ્રથમ દેશ કયો છે ? બ્રિટન જર્મની અમેરિકા રશિયા બ્રિટન જર્મની અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અંતરીક્ષ આયોગનું ગઠન ક્યારે કરવામાં આવ્યું ? 1975 1982 1972 1979 1975 1982 1972 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો પદાર્થ પર લાગતા બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 0 હોય તો આ બળ વડે થતું કાર્ય ? ન્યુનત્તમ હશે શૂન્ય હશે શોધી શકાય નહીં મહત્તમ હશે ન્યુનત્તમ હશે શૂન્ય હશે શોધી શકાય નહીં મહત્તમ હશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? મિથેન ઈથેન પ્રોપેન બ્યુટેન મિથેન ઈથેન પ્રોપેન બ્યુટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ કયું છે ? યકૃત જઠર પિત્તાશય સ્વાદુપિંડ યકૃત જઠર પિત્તાશય સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ? જગદીશચંદ્ર બોઝ સી. વી. રામન હોમી ભાભા પ્રફુલ્લચંદ્ર રોય જગદીશચંદ્ર બોઝ સી. વી. રામન હોમી ભાભા પ્રફુલ્લચંદ્ર રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP