સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં કયા વૈજ્ઞાનિકને ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મળ્યું છે ? ડૉ.હોમી ભાભા જગદીશચંદ્ર બોઝ ડૉ.સી. વી. રામન ડૉ.વિક્રમ સારાભાઈ ડૉ.હોમી ભાભા જગદીશચંદ્ર બોઝ ડૉ.સી. વી. રામન ડૉ.વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે ? હેડ પંપ એરમીટર પ્રેશર પંપ બેરોમીટર હેડ પંપ એરમીટર પ્રેશર પંપ બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શેનો ઉપયોગ કરવાથી જો વિદ્યુતપ્રવાહ લીક થાય તો તે આપોઆપ જ બંધ થઈ જાય છે ? એમ. જી. બી. એન. સી. બી. એમ. સી. બી. એમ. વી. બી. એમ. જી. બી. એન. સી. બી. એમ. સી. બી. એમ. વી. બી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં રહેલા ભેજને માપનાર સાધનનું નામ શું છે ? હાઇડ્રોમીટર હાઇગ્રોમીટર ગેલવેનોમીટર લેક્ટોમીટર હાઇડ્રોમીટર હાઇગ્રોમીટર ગેલવેનોમીટર લેક્ટોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) C.N.G. શું છે ? કમ્પ્યુટરાઈઝડ નેચરલ ગેસ કાર નેચરલ ગેસ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કોન્સોલિડેટેડ નેશનલ ગ્રોથ કમ્પ્યુટરાઈઝડ નેચરલ ગેસ કાર નેચરલ ગેસ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કોન્સોલિડેટેડ નેશનલ ગ્રોથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે ? લોખંડ પ્લેટિનમ સોનું હીરો લોખંડ પ્લેટિનમ સોનું હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP