GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગીરનાં જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1980 1969 1970 1965 1980 1969 1970 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? અમદાવાદ બોટાદ ભાવનગર મોરબી અમદાવાદ બોટાદ ભાવનગર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી મધુરાય અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી મધુરાય અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? હિમાચલ પ્રદેશ આસામ ઝારખંડ નાગાલેન્ડ હિમાચલ પ્રદેશ આસામ ઝારખંડ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) મન્દાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભનતતગાગા મતનભનગાગા મભતતનગાગા મતતભનગાગા મભનતતગાગા મતનભનગાગા મભતતનગાગા મતતભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Find the appropriate option for the underlined part : He was reared by his uncle and aunt. grown by back-viewed brought up grew up grown by back-viewed brought up grew up ANSWER DOWNLOAD GUJARATI MCQ APP