GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ક્યા વિસ્તારમાં પાંચ ડિપ્લોમા અભ્યાસક્રમ સાથેની નવી સરકારી પોલીટેકનિક કોલેજ શરૂ કરવાનું ઠરાવવામાં આવ્યું છે ?

અરવલ્લી
લીમખેડા
હાલોલ
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) પ્રેમાનંદ
(b) શામળ
(c) કવિ દલપતરામ
(d) ગોવર્ધનરામ ત્રિપાઠી
1. ભૂતનિબંધ
2. બરાસકસ્તૂરી
3. સાક્ષરજીવન
4. રણયજ્ઞ

b-2, a-4, c-1, d-3
a-3, b-2, d-1, c-4
d-1, c-2, b-4, a-3
b-4, c-2, d-3, a-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

રાણા કુંભાના વિજય સ્તંભમાંથી
જલીયાનવાલા બાગના લોક સ્તંભમાંથી
વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી
જુનાગઢના અશોક શીલાલેખમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP