બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રી કોષમાં કયા શિલ્પ (બંધારણીય) પ્રદેશનો અભાવ હોય છે ?

કોષરસીય પ્રદેશ
ઉપાંગો
કોષઆવરણ
કોષકેન્દ્રપટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક પોલિપેપ્ટાઈડ શૃંખલાની ત્રિપ૨ીમાણીય ગોઠવણી એટલે,

પ્રોટીનનું ચતુર્થ બંધારણ
પ્રોટીનનું પ્રાથમિક બંધારણ
પ્રોટીનનું દ્વિતીય બંધારણ
પ્રોટીનનું તૃતીય બંધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પેપ્ટાઈડ બંધ રચવા માટેના જરૂરી જૂથ કયા ?

> COOH અને - OH
> COOH અને - NH2
C = O અને - NH2
C = O અને - NH2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જો ડુંગળીના મૂલાગ્ર આપવામાં આવે અને રંગસૂત્રની ગણતરી કરો. એમ કહેવામાં આવે, તો નીચે પૈકી કઈ અવસ્થામાં જઈ શકશે.

પૂર્વાવસ્થા
ભાજનાવસ્થા
ભાજનાન્તિમાવસ્થા
ભાજનોત્તરાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ અને પ્રાણી-વર્ગીકરણ માટે કઇ સંસ્થાના નિયમો પાળવા પડે છે ?

ICBN અને ICZN
WCU અને WWF
IBCN અને IZCN
CZN અને IABG

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP