બાયોલોજી (Biology)
જીવાણુઓમાં સંયુગ્મનમાં મહત્ત્વની રચના કઈ છે ?

કશા
ફિમ્બ્રી
પિલિ
પિલિ અને ફિમ્બ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી અસંગત જોડ કઈ છે ?

સ્ટાર્ચ - હેક્સોઝ શર્કરા - વનસ્પતિ
રીબોઝ – પેન્ટોઝ શર્કરા - ATP
DHAP – ટ્રાયોઝ શર્કરા - શ્વસન
સુક્રોઝ - ડાયસેકેરાઈડ - ફળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ફયુમિગેશન પદ્ધતિ કોની સામે રક્ષણ પૂરું પાડતી પ્રક્રિયા છે ?

ફુગ, કીટક, ભેજ
ફૂગ, લીલ, ભેજ
લીલ, ફૂગ, સુકારો
લીલ, કીટક, ભેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઓરોકેરિયાનો સમાવેશ શેમાં થાય છે ?

આવૃત બીજધારી
ત્રિઅંગી
અનાવૃત બીજધારી
દ્વિદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઝિંકની ગેરહાજરીમાં નીચે પૈકી કઈ ક્રિયા અટકી જાય ?

સ્નાયુસંકોચન
નાઈટ્રોજનનું સ્થાપન
શર્કરાનું વહન
કોષોનું સમારકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિશ્વના મોટા ભાગના પ્રચલિત વનસ્પતિ સંગ્રહાલયોમાં કયા વૈજ્ઞાનિકની વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

આઈકલર
લિનિયસ
આર. એચ. વ્હીટેકર
બેન્થામ અને હુકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP