બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી રિબોઝોમ્સનો વ્યાસ કેટલો હોય છે ? 20 nm 30 nm 28 nm 25 nm 20 nm 30 nm 28 nm 25 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૈવિધ્યની માત્રા એટલી થઈ જાય કે તેથી નવો સજીવ મૂળ પિતૃઓનાં લક્ષણોથી અલગ પડી જાય ત્યારે.... નવી જાતિનું સર્જન નવા સજીવનું સર્જન આપેલ તમામ નવી પ્રજાતિનું સર્જન નવી જાતિનું સર્જન નવા સજીવનું સર્જન આપેલ તમામ નવી પ્રજાતિનું સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણના દરેક ચરણને શું કહે છે ? કક્ષા વર્ગક વર્ગ શ્રેણી કક્ષા વર્ગક વર્ગ શ્રેણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવંત સજીવોના અભ્યાસને શું કહે છે ? જીવવિજ્ઞાન ભૌતિકવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન એક પણ નહિ જીવવિજ્ઞાન ભૌતિકવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નિવસનતંત્રની રચના કેવી રીતે થાય છે ? વસ્તી અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા જીવસમાજ અને ઉર્જા વચ્ચે આપલે સજીવ સમાજ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા વસ્તી અને જાતિ વચ્ચે આંતરક્રિયા વસ્તી અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા જીવસમાજ અને ઉર્જા વચ્ચે આપલે સજીવ સમાજ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા વસ્તી અને જાતિ વચ્ચે આંતરક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હર્બેરીયમ પત્રકની જમણી બાજુએ રાખેલ જગ્યામાં લખવાની ચોક્કસ માહિતીનો ક્રમ પસંદ કરો : પ્રચલિત નામ-કુળ-પ્રાપ્તિસ્થાન-વૈજ્ઞાનિક નામ વૈજ્ઞાનિક નામ-કુળ-પ્રચલિત નામ-પ્રાપ્તિસ્થાન કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ-પ્રાપ્તિસ્થાન પ્રાપ્તિસ્થાન-કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ પ્રચલિત નામ-કુળ-પ્રાપ્તિસ્થાન-વૈજ્ઞાનિક નામ વૈજ્ઞાનિક નામ-કુળ-પ્રચલિત નામ-પ્રાપ્તિસ્થાન કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ-પ્રાપ્તિસ્થાન પ્રાપ્તિસ્થાન-કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP