સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદ સ્વરૂપનાં સંયોજનમાં ખરીદ કિંમત મુજબ "પાઘડી" ઉદભવેલી હોય ત્યારે જો કોઈ લાંબો સમયગાળો નક્કી ન થયો હોય, તો તેની માંડવાળ માટે હિસાબી ધોરણ - 14માં કેટલો સમય ફરજિયાત દર્શાવેલો છે ? લાગુ પડતાં પરિબળો મુજબ સમયગાળો સંયોજન તારીખથી 5 વર્ષ સુધીમાં પાઘડી માંડી વાળવી આપેલ પૈકી એક પણ નહીં કોઈ જ સમયગાળો નિશ્ચિત નથી કરેલાં લાગુ પડતાં પરિબળો મુજબ સમયગાળો સંયોજન તારીખથી 5 વર્ષ સુધીમાં પાઘડી માંડી વાળવી આપેલ પૈકી એક પણ નહીં કોઈ જ સમયગાળો નિશ્ચિત નથી કરેલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એટલે પાકા સરવૈયામાં દર્શાવેલી મિલકતો અને દેવાંની કિંમત આંકવી તે. વાઉચિંગ અણધારી તપાસ એકાઉન્ટિંગ મૂલ્યાંકન વાઉચિંગ અણધારી તપાસ એકાઉન્ટિંગ મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું લાંબાગાળાનાં ભંડોળનું લક્ષણ નથી ? વધુ પ્રમાણ વધુ તરલતા વધુ જોખમ કાયમી જરૂરિયાત વધુ પ્રમાણ વધુ તરલતા વધુ જોખમ કાયમી જરૂરિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલોના ક્રમાંકોના તફાવતોનો સરવાળો ___ થાય. -1 Zero 0.5 1 -1 Zero 0.5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર TDS કાપનાર વ્યક્તિએ માસિક ક્યું રિટર્ન ભરવાનું હોય છે ? GSTR-7 GSTR-5 GSTR-6 GSTR-8 GSTR-7 GSTR-5 GSTR-6 GSTR-8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં ઘસારો કઈ કિંમત પર ગણાય છે ? કરાર કિંમત બજાર કિંમત ભાડે ખરીદ પદ્ધતિ રોકડ કિંમત કરાર કિંમત બજાર કિંમત ભાડે ખરીદ પદ્ધતિ રોકડ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP