સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં હિતોનાં જોડાણની રીતે ખરીદ કિંમત સામે ચોખ્ખી મિલકતો સરખાવતાં તફાવત આવે તો તેને નીચે પૈકી કયા ખાતે લઈ જવામાં આવે છે ?

પાઘડી ખાતે
સામાન્ય અનામત અથવા ન.નુ. ખાતે
મૂડી અનામત ખાતે
ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બાંયધરી કમિશનની રકમ અંગે નીચેનામાંથી કઈ નોંધ થશે ?

બાંયધરી કમિશન ખાતે ઉ, તે બાંયધરી દલાલો ખાતે
બાંયધરી દલાલો ખાતે ઉ, તે બાંયધરી કમિશન ખાતે
બેંક ખાતે ઉ, તે બાંયધરી દલાલો ખાતે
બાંયધરી કમિશન ખાતે ઉ, તે બેંક ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી પદ્ધતિ મુજબ નફો શોધવા :

સ્થિતિ દર્શક નિવેદન બનાવાય છે.
કાચું વેપાર ખાતું બનાવાય છે.
દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.
નફા-નુકસાન મેળવણી પત્રક બનાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડા ખરીદ પધ્ધતિમાં હપતાની ચુકવણીના સમય દરમિયાન મિલકત પર ઘસારો ___ દ્વારા ગણવામાં આવે છે.

વેચનાર
વેચનાર અને ખરીદનાર બંને
વેચનાર અને ખરીદનાર બે માંથી કોઈ નહિ.
ખરીદનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP