કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 14મી વર્લ્ડ સ્પાઈસ કૉંગ્રેસનું આયોજન ક્યા કરાશે ? બેંગલુરુ હૈદરાબાદ પુણે મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં 2022નો ભૌતિક વિજ્ઞાન (Physics)નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? એલન એસ્પેકટ એન્ટોન જિલિંગર જ્હોન ક્લોસર આપેલ તમામ એલન એસ્પેકટ એન્ટોન જિલિંગર જ્હોન ક્લોસર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પોવર્ટી એન્ડ શેર્ડ પ્રોસ્પેરિટી 2022 રિપોર્ટ જારી કર્યો ? ADB AIIB IMF વર્લ્ડ બેંક ADB AIIB IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં નીચે પૈકીના ક્યા શહેરને 5 સ્ટાર કચરા મુક્ત શહેરો જાહેર કરાયા છે ? 1. સુરત 2. ભોપાલ 3. મૈસુર 4. વિશાખાપટ્ટનમ 5. નવી મુંબઈ 6. તિરુપતિ માત્ર 2,4,5,6 1,2,3,4,5,6 માત્ર 1,3,5,6 માત્ર 1,2,3,4 માત્ર 2,4,5,6 1,2,3,4,5,6 માત્ર 1,3,5,6 માત્ર 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે કોવિડ વિરુધી પ્રથમ 'ઈનહેલેબલ વેક્સિન' લૉન્ચ કરી ? ફ્રાન્સ અમેરિકા ભારત ચીન ફ્રાન્સ અમેરિકા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે દુર્ગાવતી ટાઈગર રિઝર્વ નામક નવા ટાઈગર રિઝર્વને મંજૂરી આપી ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP