જાહેર વહીવટ (Public Administration)
14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ?

ડૉ. એમ. ગોવિંદરાવ
ડૉ. વાય. વી. રેડ્ડી
શ્રી અજય નારાયણ ઝા
સુશ્રી સુષ્માનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ?

એ.‌ડી. ગોરવાલા
બી. આર. આંબેડકર
એન. ગોપાલસ્વામી આયંગર
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેરનીતિ ઘડનાર તંત્રોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
ધારાસભા
ન્યાયતંત્ર
કારોબારી અને અમલદારશાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી (Bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે ?

સ્વીડીશ
પર્સીયન
કોરીયન
ફ્રેન્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP