GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિયમિત અષ્ટફલકના ગુણધર્મો માટેના વિધાનોમાંથી નીચેનામાંથી કયું ખોટું વિધાન છે તે શોધો. તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે. તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે. તેને છ શિરોબિંદુ છે. તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે. તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે. તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે. તેને છ શિરોબિંદુ છે. તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કોર્પોરેટ ટેક્ષ શેના આધારે ગણાય છે ? ડિવિડન્ડની વહેંચણી પહેલાંનો નફો ડિવિડન્ડની વહેંચણી બાદનો નફો કંપનીમાં રોકાયેલી કુલ મૂડી કંપનીનું ફુલ ટર્નઓવર ડિવિડન્ડની વહેંચણી પહેલાંનો નફો ડિવિડન્ડની વહેંચણી બાદનો નફો કંપનીમાં રોકાયેલી કુલ મૂડી કંપનીનું ફુલ ટર્નઓવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મૂડી બજેટ ___ સાથે સંબંધિત છે. ટૂંકાગાળાની મિલક્તો આપેલ પૈકી એક પણ નહીં સ્થિર મિલકતો લાંબાગાળાની મિલકતો ટૂંકાગાળાની મિલક્તો આપેલ પૈકી એક પણ નહીં સ્થિર મિલકતો લાંબાગાળાની મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ઓડિટરની જવાબદારીઓ ___ હોઈ શકે છે. ફોજદારી નાણાકીય દીવાની દીવાની અને ફોજદારી ફોજદારી નાણાકીય દીવાની દીવાની અને ફોજદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિદર્શન વિતરણના પ્રમાણિત વિચલનને ___ કહે છે. પ્રમાણિત દોષ બિનનિદર્શન ભૂલ મૂળ સરેરાશ વર્ગ સરેરાશ વર્ગ ભૂલ પ્રમાણિત દોષ બિનનિદર્શન ભૂલ મૂળ સરેરાશ વર્ગ સરેરાશ વર્ગ ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મૂડી પરત અનામતનો ઉપયોગ ___ માટે થાય છે. આપેલ પૈકી એક પણ નહીં બોનસ શેર આપવા પ્રેફરન્સ શેરને પરત કરવા ડિબેન્ચરને પરત કરવા આપેલ પૈકી એક પણ નહીં બોનસ શેર આપવા પ્રેફરન્સ શેરને પરત કરવા ડિબેન્ચરને પરત કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP