GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 બેંકોનું ઓડિટ એ ___ નું ઉદાહરણ છે. વૈધાનિક ઓડિટ બેલેન્સ શીટ ઓડિટ આપેલ તમામ સહવર્તી ઓડિટ વૈધાનિક ઓડિટ બેલેન્સ શીટ ઓડિટ આપેલ તમામ સહવર્તી ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank.___ Mr. Roy whom you met last night is my uncle. The No article required A An The No article required A An ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ચૂકવવાની બાકી રકમની ચુકવણીનો યોગ્ય ક્રમ કયો છે ? સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે. આપેલ પૈકી એક પણ નહીં 2 6 10 આપેલ પૈકી એક પણ નહીં 2 6 10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સમષ્ટિના પ્રાચલના આગણન માટે બે સંખ્યાઓ કે જેની વચ્ચે સમષ્ટિના પ્રાચલની કિંમત હોવાનું માનવામાં આવે છે તેને ___ કહે છે. પ્રાચલનું અંતરાલ આગણન પ્રાચલનું બિંદુ આગણન નિદર્શનું અંતરાલ આગણક આપેલ પૈકી એક પણ નહીં પ્રાચલનું અંતરાલ આગણન પ્રાચલનું બિંદુ આગણન નિદર્શનું અંતરાલ આગણક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank. Police department arrested some ___ elements from the society due to riot. unsocial ensocial socialist antisocial unsocial ensocial socialist antisocial ANSWER DOWNLOAD GUJARATI MCQ APP