GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સરકારનું બજેટ એ સરકારની ___ બતાવે છે. માત્ર અંદાજિત આવકો વાસ્તવિક આવક અને ખર્ચા માત્ર અંદાજિત ખર્ચા અંદાજિત આવકો અને અંદાજિત ખર્ચા માત્ર અંદાજિત આવકો વાસ્તવિક આવક અને ખર્ચા માત્ર અંદાજિત ખર્ચા અંદાજિત આવકો અને અંદાજિત ખર્ચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ખોટી જોડણી શોધો. હરીચ્છા ચિચિયારી મુહુર્ત સારથિ હરીચ્છા ચિચિયારી મુહુર્ત સારથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Znના સળિયાને કોપર નાઈટ્રેટના દ્વાવણમાં મૂકી અવલોકન કરતાં___ CU પર Zn જમા થાય છે Cu2+ નું ઓક્સિડેશન થાય છે Zn પર CU જમા થાય છે દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે CU પર Zn જમા થાય છે Cu2+ નું ઓક્સિડેશન થાય છે Zn પર CU જમા થાય છે દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મપ્રિયોગ જણાવો. મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીથી પીઠ પર હાથ મૂકે છે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીથી પીઠ પર હાથ મૂકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો. કેં કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું અંત્યાનુપ્રાસ યમક આંતરપ્રાસ ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ યમક આંતરપ્રાસ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો કાચો નફો રૂ. 5,000 હોય અને ચોખ્ખો નફો એ કાચા નફાના 25% છે, તો ખર્ચા કેટલા હોવા જોઈએ ? રૂ. 4,150 રૂ. 1,250 રૂ. 3,750 રૂ. 6,250 રૂ. 4,150 રૂ. 1,250 રૂ. 3,750 રૂ. 6,250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP