GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ___ બનાવવામાં આવે છે. આમનોંધ ખાતાવહી આપેલ પૈકી એક પણ નહીં કાચું સરવૈયું આમનોંધ ખાતાવહી આપેલ પૈકી એક પણ નહીં કાચું સરવૈયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 બેંકોનું ઓડિટ એ ___ નું ઉદાહરણ છે. આપેલ તમામ વૈધાનિક ઓડિટ બેલેન્સ શીટ ઓડિટ સહવર્તી ઓડિટ આપેલ તમામ વૈધાનિક ઓડિટ બેલેન્સ શીટ ઓડિટ સહવર્તી ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સરકારી કંપની સિવાયની કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કંપનીની સ્થાપનાના ___ દિવસમાં કરવામાં આવશે. 30 60 120 90 30 60 120 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે. આપેલ પૈકી એક પણ નહીં 10 2 6 આપેલ પૈકી એક પણ નહીં 10 2 6 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કમ્પ્યૂટરમાં ફૉન્ટ, લોગો અને ચિત્રોનું નિરૂપણ કરવા માટે કયા પ્રકારની ઈમેજ ઉત્તમ છે ? વેક્ટર ઈમેજ પોર્ટેબલ ઈમેજ બિટમૅપ ઈમેજ રાસ્ટર ઈમેજ વેક્ટર ઈમેજ પોર્ટેબલ ઈમેજ બિટમૅપ ઈમેજ રાસ્ટર ઈમેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.એ દશ્ય મારાથી ભૂલાય એમ નથી. એ દૃશ્ય હું ભૂલી જઈશ. એ દૃશ્ય હું ભૂલું એમ નથી. એ દૃશ્ય હું ભૂલી ગયો. એ દૃશ્ય હું ભૂલું છું. એ દૃશ્ય હું ભૂલી જઈશ. એ દૃશ્ય હું ભૂલું એમ નથી. એ દૃશ્ય હું ભૂલી ગયો. એ દૃશ્ય હું ભૂલું છું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP