GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયો ‘‘ચલિત ખર્ચ’’ છે ? વહીવટી કર્મચારીઓનો પગાર સેલ્સમેન કમિશન બેંક લોન પર વ્યાજ પરોક્ષ માલ-સામાન વહીવટી કર્મચારીઓનો પગાર સેલ્સમેન કમિશન બેંક લોન પર વ્યાજ પરોક્ષ માલ-સામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 બજેટ દ્વારા સરકાર કયો હેતુ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે ? આવક અને સંપત્તિનું પુનઃ વિતરણ સંતુલિત પ્રાદેશિક વિકાસ આપેલ તમામ આર્થિક વિકાસને પ્રોત્સાહન આવક અને સંપત્તિનું પુનઃ વિતરણ સંતુલિત પ્રાદેશિક વિકાસ આપેલ તમામ આર્થિક વિકાસને પ્રોત્સાહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ટેબ્લેટ કમ્પ્યૂટરના બે પ્રચલિત પ્રકાર કયા છે ? સ્લેટ ટેબ્લેટ, અલ્ટ્રાબુક ટેબ્લેટ સ્લેટ ટેબ્લેટ, ક્વર્ટિબલ ટેબ્લેટ PDAડ ટેબ્લેટ, કન્વર્ટિબલ-ટેબ્લેટ PDAડ ટેબ્લેટ, નોટબુક ટેબ્લેટ સ્લેટ ટેબ્લેટ, અલ્ટ્રાબુક ટેબ્લેટ સ્લેટ ટેબ્લેટ, ક્વર્ટિબલ ટેબ્લેટ PDAડ ટેબ્લેટ, કન્વર્ટિબલ-ટેબ્લેટ PDAડ ટેબ્લેટ, નોટબુક ટેબ્લેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિવૃત્ત ઓડિટરને ___ અધિકાર નથી. લેખિત રજૂઆત કરવાનો કંપનીના સભ્ય તરીકે બોલવાનો મિટિંગમાં સાંભળવાનો તેની રજૂઆતોની વહેંચણી કરવાનો (ફેરવવાનો) લેખિત રજૂઆત કરવાનો કંપનીના સભ્ય તરીકે બોલવાનો મિટિંગમાં સાંભળવાનો તેની રજૂઆતોની વહેંચણી કરવાનો (ફેરવવાનો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જીએસટી અમલીકરણ પદ્ધતિમાં માલ અને સેવાઓ માટેના વેરાના દર નીચેનામાંથી કઈ સંસ્થા નક્કી કરશે ? જીએસટી કાઉન્સિલ નીતિ આયોગ નાણાં પંચ કેન્દ્ર અને રાજ્ય સરકાર જીએસટી કાઉન્સિલ નીતિ આયોગ નાણાં પંચ કેન્દ્ર અને રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank.___ Mr. Roy whom you met last night is my uncle. No article required A An The No article required A An The ANSWER DOWNLOAD GUJARATI MCQ APP