GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આવકવેરા ધારાની કલમ 142 અથવા 142A હેઠળ નીચેના પૈકી કયું આકારણી પહેલાની તપાસને આવરી લેતું નથી ?

ઑડિટ થયેલ ન હોય તેવા હિસાબોને આવકવેરા વિભાગમાં જમા કરાવવા માટે દિશા સૂચન કરવું.
મૂલ્યાંકન અધિકારી આપવા.
એસેસીને રીટર્ન ભરવા માટે નોટીસ આપવી (જો અગાઉ ન ભર્યું હોય) હિસાબો રજૂ કરવા, દસ્તાવેજો માટે પણ નોટીસ આપવી.
તપાસ મૂકવી અને એસેસીને તક આપવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય EXIM બેંકના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

આયાત અને નિકાસને ઉત્તેજન આપે છે.
ખરીદનારની શાખ વધારે છે.
મૂડીગત માલની નિકાસના સંદર્ભમાં ખાસ ધ્યાન આપે છે.
EXIM બેંકની સ્થાપના 1લી જાન્યુઆરી, 1972 ના રોજ થઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
બેંકમાં રહેલ નિયત થાપણો એ કોઈ ધિરાણ પ્રોજેક્ટ માટે ઉપાડવાની દરખાસ્ત હોય તો, થાપણ પરના વ્યાજની ખોટ ___ પડતર છે.

તફાવત
પુનઃસ્થાપના
સીમાંત
વૈકલ્પિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વાઉચર ગુમ થઈ શકે છે કારણ કે –
(I) દસ્તાવેજનું ખોટું અને બેદરકારી ભર્યું ફાઈલીંગ.
(II) અજાણતા વૈધાનિક જરૂરિયાત પ્રત્યે બિનજાગૃતિ.
(III) વ્યક્તિ દ્વારા હેતુપૂર્વક નાણાની ઉચાપત છુપાવવા.

માત્ર (I) અને (II)
માત્ર (I) અને (III)
માત્ર (II) અને (III)
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત, સંચાલકીય નિષ્ણાંતની સેવા અથવા અન્ય વધારાની સગવડતા માટે ભાગીદારો એક અથવા વધારે વ્યક્તિઓને ભાગીદારી પેઢીમાં પ્રવેશ માટે સંમતિ આપે છે. નીચેના પૈકી કયો / ક્યાં ફેરફાર નવા ભાગીદારના પ્રવેશથી ભાગીદારી પેઢીમાં ઉદ્ભવે છે.
(I) નવા ભાગીદારને બે કાયદાકીય હકો મળે છે, એટલે કે ભાગીદારી પેઢીની મિલકતમાં હિસ્સાનો અધિકાર અને ભાગીદારી પેઢીના નફામાં હિસ્સાનો અધિકાર
(II) ભાગીદારી પેઢીનું બંધારણ બદલાય છે.

માત્ર (II)
માત્ર (I)
(I) અને (II) બંને
(I) અને (II) બંનેમાંથી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાયદામાં આપેલ વ્યાખ્યાઓના સંદર્ભમાં નીચેની બાબતો ધ્યાનમાં લો.
(I) ‘ધંધા’ની વ્યાખ્યા કલમ 2(17) આપે છે.
(II) માલ અથવા સેવા અથવા બંને પૂરી પાડવાના સંદર્ભમાં ‘‘અવેજ''ની વ્યાખ્યા કલમ 2(31) આપે છે.
(III) “ઇલેક્ટ્રોનિક વાણિજ્ય ઓપરેટર"ની વ્યાખ્યા કલમ 2(52) આપે છે.
(IV) ‘માલ’’ની વ્યાખ્યા કલમ 2(45) આપે છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (IV) સાચું છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP