બાયોલોજી (Biology)
પૂર્વાવસ્થામાં ન બનતી હોય એવી ઘટના કઈ ?

રંગસૂત્રનું લંબધરીએ સંકોચન
કોષકેન્દ્રીકા, કોષકેન્દ્રપટલનો લોપ
દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ
વિષુવવૃત્તીય તલનું નિર્માણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાયરનોઈડ્સ શાના બનેલા હોય છે ?

મધ્યસ્થ પ્રોટીન અને ફરતે મેદ આવરણ
કેન્દ્રસ્થ પ્રોટીન અને સ્ટાર્ચ આવરણ
કેન્દ્રસ્થ સ્ટાર્ચ અને ફરતે પ્રોટીન આવરણ
કેન્દ્રસ્થ ન્યુક્લિઈકઍસિડ અને પ્રોટીન આવરણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સાદા, પૂર્વપ્રભાવી, એકકોષીય, સુકોષકેન્દ્રીય સજીવોમાં કોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
યુગ્લીનોઈડ્સ
સ્લાઈમ મોલ્ડ
પ્રજીવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓ......

27 થી 29 લાખ
17 થી 18 લાખ
7 થી 18 લાખ
37 થી 40 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના નમૂનાને સૂકવવા માટે વપરાતું પેપર કયું છે ?

ક્રોમેટોગ્રાફી પેપર
બ્લોટિંગ પેપર
ફિલ્ટર પેપર
પાર્ચમેન્ટ પેપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP