બાયોલોજી (Biology) સમભાજનના કયા તબક્કામાં રંગસૂત્ર જાળ જોવા મળે છે ? પૂર્વાવસ્થા ભાજનોત્તરવસ્થા ભાજનાવસ્થા અંત્યાવસ્થા પૂર્વાવસ્થા ભાજનોત્તરવસ્થા ભાજનાવસ્થા અંત્યાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મ્યુઝિયમ ઑફ નેચરલહિસ્ટ્રી ક્યાં છે ? ઇંગ્લેન્ડ દેહરાદૂન કોલકાતા પેરિસ ઇંગ્લેન્ડ દેહરાદૂન કોલકાતા પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસપટલના એકમ પટલની સંકલ્પના કોણે રજૂ કરી ? નિકોલ્સન રોબર્ટ હૂક સિંગર રોબર્ટ્સન નિકોલ્સન રોબર્ટ હૂક સિંગર રોબર્ટ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રીગર્ભસ્તરીય પ્રાણીઓમાં મધ્યસ્તરની હાજરી છુટીછવાઈ કોથળી સ્વરૂપે હોય તો તેને શું કહે છે ? અદેહકોષ્ઠ દેહકોષ્ઠ મેરુદંડ કૂટ દેહકોષ્ઠ અદેહકોષ્ઠ દેહકોષ્ઠ મેરુદંડ કૂટ દેહકોષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બધા જ પ્રકારની સમમિતિ ધરાવતો સમુદાય કયો છે ? નુપૂરક પૃથુકૃમિ પ્રજીવ સંધિપાદ નુપૂરક પૃથુકૃમિ પ્રજીવ સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંજીવન શક્તિનું પ્રમાણ કયા સમુદાયમાં વધુ હોય છે ? શૂળત્વચી પૃથુકૃમી સછિદ્ર સરીસૃપ શૂળત્વચી પૃથુકૃમી સછિદ્ર સરીસૃપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP