બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગુજરાતમાં ક્યાં બોટનિકલ ગાર્ડન આવેલ છે ? વઘઈ ડાંગ વડોદરા સાપુતારા વઘઈ ડાંગ વડોદરા સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનમાં કેવી વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે ? ઔષધીય આકર્ષક આપેલ તમામ અપ્રાપ્ય ઔષધીય આકર્ષક આપેલ તમામ અપ્રાપ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત વિધાન કયું છે ? શ્રેણી : ગોત્રોના સમૂહની શ્રેણી રચાય કુળ : ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ ગોત્ર : પારસ્પરિક સંબંધ ધરાવતા કુળ દ્વારા રચાય વર્ગ : શ્રેણીઓના સમૂહથી વર્ગ રચાય શ્રેણી : ગોત્રોના સમૂહની શ્રેણી રચાય કુળ : ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ ગોત્ર : પારસ્પરિક સંબંધ ધરાવતા કુળ દ્વારા રચાય વર્ગ : શ્રેણીઓના સમૂહથી વર્ગ રચાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચારખંડયુક્ત હૃદય ધરાવતા સરીસૃપમાં કોનો સમાવેશ થાય છે ? મગર કાચિંડો કેમેલિયોન કાચબો મગર કાચિંડો કેમેલિયોન કાચબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચરબી અને તેલ શેનું મિશ્રણ છે ? એસ્ટર ઍસિડ આલ્ડીહાઈડ આલ્કોહોલ એસ્ટર ઍસિડ આલ્ડીહાઈડ આલ્કોહોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP