બાયોલોજી (Biology) ભજનાવસ્થામાં રંગસૃત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે ? એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જૂનાગઢમાં આવેલ પ્રાણીઉદ્યાન કયું છે ? રાણી જીજામાતા ઉદ્યાન સકરબાગ નેહરુ ઉદ્યાન ઇન્દ્રોડા પાર્ક રાણી જીજામાતા ઉદ્યાન સકરબાગ નેહરુ ઉદ્યાન ઇન્દ્રોડા પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કુળ અને જાતિ વચ્ચેના વર્ગક માટે નીચેનું કયું વિધાન સંગત છે ? આંતરપ્રજનનક્ષમ સંતતિ સર્જે છે. સામાન્ય પૂર્વ જ ધરાવતી જાતિઓનો સમૂહ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ પારસ્પરિક સંબંધો ધરાવતો કુળોનો સમૂહ આંતરપ્રજનનક્ષમ સંતતિ સર્જે છે. સામાન્ય પૂર્વ જ ધરાવતી જાતિઓનો સમૂહ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ પારસ્પરિક સંબંધો ધરાવતો કુળોનો સમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... આપેલ તમામ સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. આપેલ તમામ સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હિમોગ્લોબીન એ કયા પ્રકારનું પ્રોટીન છે ? ચતુર્થ બંધારણ ધરાવતું રોગપ્રતિકારક પ્રોટીન તૃતીય બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું જટિલ પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું રોગપ્રતિકારક પ્રોટીન તૃતીય બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું જટિલ પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્તરકવચી પ્રાણીના શ્વસન રંજકદ્રવ્યના બંધારણમાં રહેલું ખનીજ તત્ત્વ કયું છે ? Fe Mo Zn Cu Fe Mo Zn Cu ANSWER DOWNLOAD GUJARATI MCQ APP