GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

સામાન્ય રીતે જાન્યુઆરીમાં હવાનું તાપમાન 10°C ઉપર રહે છે. મે મહિનામાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ગુજરાતનું મહત્તમ તાપમાન 40° C થી વધુ રહે છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
મોટા ભાગનું ગુજરાત Mega Thermic કેટેગરી - જમીનનું સરેરાશ તાપમાન 28° C થી વધુ હોય તે હેઠળ આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું વન પૃથ્વી ગ્રહના ફેફસા ગણાય છે ?

વિષુવવૃત્તીય વન
તૈગા (Taiga) વન
પાનખર વન
ટુંડ વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?
વિસ્તાર - ચક્રવાતનું નામ

ચીન - ટોર્નેડો
ઓસ્ટ્રેલિયા - હરિકેન
દક્ષિણ આફ્રિકા - વીલી-વીલી (Willy-Willy)
હિંદ મહાસાગર - ઉષ્ણકટિબંધીય ચક્રવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × પ્રવર્તમાન ભાવ = ___ અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × આધારવર્ષની કિંમત = ___

વાસ્તવિક GDP અને એકંદર મૂલ્ય વર્ધન
નોમીનલ GDP અને એકંદર મૂલ્ય વર્ધન
વાસ્તવિક GDP અને નોમીનલ GDP
નોમીનલ GDP અને વાસ્તવિક GDP

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયો ખડક આરસના ખડકમાં રૂપાંતરિત થાય છે ?

રેતી પથ્થર
શેલ (Shale)
કોલસો
ડોલોમાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં ભારતીય ક્રિકેટર રીષભ પંતે ICCના પ્રથમ ‘‘પ્લેયર ઓફ મન્થ’’ પુરસ્કાર જીત્યો. ___ દેશની ખેલાડીએ આ પુરસ્કાર મહિલા વર્ગમાં જીત્યો.

ન્યુઝીલેન્ડ
દક્ષિણ આફ્રિકા
ઓસ્ટ્રેલિયા
વેસ્ટ ઈન્ડીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP