ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં કબીરપંથની ગાદી - સારસા ક્યાં જિલ્લામાં આવેલ છે ? ખેડા ભરૂચ વડોદરા આણંદ ખેડા ભરૂચ વડોદરા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓના લોકનૃત્યને શું કહે છે ? ઠાગા મેરાયો હાલી માંડવા ઠાગા મેરાયો હાલી માંડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ઢોલો રાણો' નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું ? બાબરીયાવાડ ગોહિલવાડ સોરઠ હાલાર બાબરીયાવાડ ગોહિલવાડ સોરઠ હાલાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે ? વડોદરા અરવલ્લી સુરત સુરેન્દ્રનગર વડોદરા અરવલ્લી સુરત સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? પંચસખા સહજ નવધા ભક્તિ મધુરા ભક્તિ પંચસખા સહજ નવધા ભક્તિ મધુરા ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ? વાસુદેવ સ્માર્ત ખોડીદાસ પરમાર છગનભાઈ જાદવ કાંતિભાઈ પરમાર વાસુદેવ સ્માર્ત ખોડીદાસ પરમાર છગનભાઈ જાદવ કાંતિભાઈ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP