ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે? મીનાક્ષી મંદિર -વિજયવાડા બૃહદેશ્વર મંદિર - થંજાવુર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ સુવર્ણ મંદિર - અમૃતસર મીનાક્ષી મંદિર -વિજયવાડા બૃહદેશ્વર મંદિર - થંજાવુર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ સુવર્ણ મંદિર - અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લાવા નૃત્ય ભારતના કયા વિસ્તારમાં થાય છે ? ત્રિપુરા લક્ષદ્વીપ મહારાષ્ટ્ર ગુજરાત ત્રિપુરા લક્ષદ્વીપ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "લાવણી" એ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે ? કેરળ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર કેરળ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વરાહમિહિર વાગભટ્ટ બ્રહ્મગુપ્ત વાત્સ્યાયન વરાહમિહિર વાગભટ્ટ બ્રહ્મગુપ્ત વાત્સ્યાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા તહેવારમાં 'હોડીની સ્પર્ધા' ગોઠવવામાં આવે છે ? રંગલી બિહુ ઓનમ નવરાત્રી પોંગલ રંગલી બિહુ ઓનમ નવરાત્રી પોંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અગત્યના મેળા અને તેના રાજ્યના જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. પુષ્કર મેળા - રાજસ્થાન કુંભમેળો - ઉત્તર પ્રદેશ ભવનાથ - ગુજરાત સોનીપુર મેળો - ઝારખંડ પુષ્કર મેળા - રાજસ્થાન કુંભમેળો - ઉત્તર પ્રદેશ ભવનાથ - ગુજરાત સોનીપુર મેળો - ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP