GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા શિક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ ___ ના રોજ મનાવવામાં આવે છે.

23 જાન્યુઆરી
14 જાન્યુઆરી
22 જાન્યુઆરી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. 1024 ગીગાબાઈટ – 1 ટેરાબાઈટ
2. 1024 પેટાબાઈટ – 1 એક્ઝાબાઈટ
3. 1024 એક્ઝાબાઈટ – 1 ઝેટાબાઈટ
4. 1024 ઝેટાબાઈટ – 1 જીઓપ્બાઈટ

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન બન્યા. તેઓ ___ બાદ ચેરમેન તરીકે નિયુક્ત થનાર બીજા વડાપ્રધાન છે.

ઈન્દિરા ગાંધી
પી. વી. નરસિંહા રાવ
મોરારજી દેસાઈ
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં ___ વેરા સિવાયના તમામ પરોક્ષ કરવેરા GST હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે.

મૂલ્ય વર્ધિત કર
સીમા શુલ્ક
આબકારી જકાત
સુખસુવિધા કર (Luxury Tax)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
શૅર વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
પ્રેફરન્સ શૅર તેમના ધારકોને માત્ર ડિવિડન્ડ કમાવવાનો જ અધિકાર આપે છે કે જે નિયત કરેલું હોય છે.
ઈક્વિટી શૅર તેમના ધારકને કંપનીમાં થતી કમાણી અને નફામાં સહભાગી થવાનો અધિકાર આપે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
અકોન્જો - ઈવેલિયા તાજેતરમાં સમાચારમાં હતાં, તેઓ ___ ના વડા બન્યા.

આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન
આપેલ પૈકી કોઈ નહીં
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ
યુરો બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP