સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ઘાંખ આતુરતા નિસ્વાર્થ સ્વાભિમાન કડકપણું આતુરતા નિસ્વાર્થ સ્વાભિમાન કડકપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વિપિન કાનન રાન ઉપવન વિપિન કાનન રાન ઉપવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તૃણ' શબ્દનો પર્યાયવાચી જણાવો. ડાળ ફૂલ ફળ પાન ડાળ ફૂલ ફળ પાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સરસ્વતી ભારતી સુંદર ભરતી સૂરત ભારતી સુંદર ભરતી સૂરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અફળ - સફળ આકરો - અસહ્ય અનુકંપા - કરુણા અંગારો - સળગતો કોલસો અફળ - સફળ આકરો - અસહ્ય અનુકંપા - કરુણા અંગારો - સળગતો કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચંદ્રિકા ચંદ્ર કૌમુદી જ્યોત્સના ચંદ્રિકા ચંદ્ર કૌમુદી જ્યોત્સના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP