સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? વેપાર અપેક્ષા વાણિજ્ય નિજારત વેપાર અપેક્ષા વાણિજ્ય નિજારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો . કાંઠો ઝટ ટાણું તૂટ કાંઠો ઝટ ટાણું તૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દજૂથ પસંદ કરો. અથ : ઈતિ ધુતિ : ઉદ્યોત કૃતજ્ઞ : કૃતધ્ન તત્સમ : તદ્ભવ અથ : ઈતિ ધુતિ : ઉદ્યોત કૃતજ્ઞ : કૃતધ્ન તત્સમ : તદ્ભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. જિજ્ઞાસા અણગમો જાગૃતિ પ્રાપ્તિ જિજ્ઞાસા અણગમો જાગૃતિ પ્રાપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપણે શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. અટકાવ આત્મરક્ષણ સંબંધિત કવચ અટકાવ આત્મરક્ષણ સંબંધિત કવચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘તાલ’નો સામાનાર્થી નથી ? તળાવ ખેલ યુક્તિ પ્રપંચ તળાવ ખેલ યુક્તિ પ્રપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP