સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બટ્ટો કાલિમા કાલિકા લાંછન બટ્ટો કાલિમા કાલિકા લાંછન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ખાંડું સોનુ મૂર્ખ ભેંસનું ટોળું તલવાર સોનુ મૂર્ખ ભેંસનું ટોળું તલવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અશ્વ અજ ખર ગદર્ભ તોખાર અજ ખર ગદર્ભ તોખાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જમાલ વાક્છટા સૌંદર્ય શૌર્યગાન વાણી-વિલાસ વાક્છટા સૌંદર્ય શૌર્યગાન વાણી-વિલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પરિવેષ્ટન આચ્છાદન ઢાંકણ પરિયટ પરિવેષ્ટન આચ્છાદન ઢાંકણ પરિયટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'ઘોડો’નો સામાનાર્થી નથી ? હલ્લિકર તોખાર હય તુરંગ હલ્લિકર તોખાર હય તુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP