સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આચ્છાદન પરિયટ પરિવેષ્ટન ઢાંકણ આચ્છાદન પરિયટ પરિવેષ્ટન ઢાંકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ટેલવું - શબ્દનો સમાનાર્થી જણાવો. આંટા મારવા કહેવું ભીખ માગવી નીરખવું આંટા મારવા કહેવું ભીખ માગવી નીરખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વિપિન રાન કાનન ઉપવન વિપિન રાન કાનન ઉપવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નહોરા દિવસ નખ નહેર આજીજી દિવસ નખ નહેર આજીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જંબાલ જંગલ જંતુ કાદવ પથ્થર જંગલ જંતુ કાદવ પથ્થર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો બૂમો પાડવી ઘોંઘાટ બક્વાસ બોલવું બૂમો પાડવી ઘોંઘાટ બક્વાસ બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP