સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગીર્વાણ પહાણ સુર સંકેત સૂર પહાણ સુર સંકેત સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો ? સિતમ ગજબ ભારે મુશ્કેલ સિતમ ગજબ ભારે મુશ્કેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દિવાંઘ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. બાજ ઘુવડ અંધારું દિવસ બાજ ઘુવડ અંધારું દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અધિકાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ફરજ પ્રણાલી હકુમત વહીવટ ફરજ પ્રણાલી હકુમત વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'ઘોડો’નો સામાનાર્થી નથી ? હય તુરંગ હલ્લિકર તોખાર હય તુરંગ હલ્લિકર તોખાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય પાણી વસુ પશુ તસુ પાણી વસુ પશુ તસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP