સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નારી ચારુ તેજી નાજુક નારી ચારુ તેજી નાજુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? નિર્ઝરિણી સ્રોતસ્વિની વારિધિ આપગા નિર્ઝરિણી સ્રોતસ્વિની વારિધિ આપગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સરસ્વતી ભરતી સૂરત સુંદર ભારતી ભરતી સૂરત સુંદર ભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કામણ જંગલ કામિની આનન કામણ જંગલ કામિની આનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘હામ’ ઠંડું હિંમત સોનુ પવન ઠંડું હિંમત સોનુ પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - શીખ હાથી દ્વારપાળ વિદ્વાન બક્ષિસ હાથી દ્વારપાળ વિદ્વાન બક્ષિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP