GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું, તે પરાજિત રાજાનું નામ જણાવો. રાજા ત્રિભુવનપાળ રાજા જયસિદ્ધ રાજા કુમારપાળ રાજા જયસિંહ રાજા ત્રિભુવનપાળ રાજા જયસિદ્ધ રાજા કુમારપાળ રાજા જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ શ્રેણીમાં ખૂટતું પદ લખો. 1, 3, 3, 6, 7, 9, ?, 12, 21 11 12 10 13 11 12 10 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નેટવર્કમાં રહેલાં કમ્પ્યૂટરને અજોડ નામ આપવાને શું કહે છે ? ઈન્ફર્મેશન પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરફેસ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરચેન્જ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ફર્મેશન પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરફેસ પ્રોટોકોલ એડ્રેસ ઈન્ટરચેન્જ પ્રોટોકોલ એડ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે, તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ? 3 મીનીટ 120 સેકન્ડ 80 સેકન્ડ 1 મીનીટ 3 મીનીટ 120 સેકન્ડ 80 સેકન્ડ 1 મીનીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 78 કિમી/કલાકની ઝડપે જતી 175 મીટર લાંબી ગાડીને સામેથી 12 કિમી/કલાકની ઝડપે આવી રહેલ વ્યક્તિને કેટલા સમયમાં પસાર કરશે ? 18 મી/સેકન્ડ આપેલ પૈકી એક પણ નહીં 21 મી/સેકન્ડ 25 મી/સેકન્ડ 18 મી/સેકન્ડ આપેલ પૈકી એક પણ નહીં 21 મી/સેકન્ડ 25 મી/સેકન્ડ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 પાલિતાણા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ ખેડા આણંદ ભાવનગર પંચમહાલ ખેડા આણંદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP