GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ક્યા તત્ત્વને લાગુ પડે છે ?

ફોસ્ફરસ
કોબાલ્ટ
આપેલ પૈકી એક પણ નહીં
નિકલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
MS Excel માં આખી Row ને એકસાથે સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?

Ctrl + Spacebar
Shift + Spacebar
Tab + Spacebar
Alt + Spacebar

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રાજકોટ જિલ્લાને ક્યા જીલ્લાઓની હદ સ્પર્શે છે ?

મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર
બોટાદ, મોરબી, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ
સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, બોટાદ
અમરેલી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
પયોદ -

તારાઓનું મંડળ
વાદળ
નભોમંડળ
મેઘધનુષના રંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP