GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલી રકમની લોન આપવામાં આવે છે ? રૂા. 15.00 લાખ રૂા. 20.00 લાખ રૂા. 10.00 લાખ રૂા. 25.00 લાખ રૂા. 15.00 લાખ રૂા. 20.00 લાખ રૂા. 10.00 લાખ રૂા. 25.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Frame question to get the underlined part as answer. Mr. Joshi taught science to his neighbours Who taught Mr. Joshi Science? Whom did Mr. Joshi teach Science? When does Mr. Joshi teach Science? How does Mr. Joshi taught Science? Who taught Mr. Joshi Science? Whom did Mr. Joshi teach Science? When does Mr. Joshi teach Science? How does Mr. Joshi taught Science? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કોયલ કાદર કોકિલા કાદંબરી કોયલ કાદર કોકિલા કાદંબરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, 3 વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે. 2519 7559 2521 7561 2519 7559 2521 7561 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 MS Word માં લખાણને વચ્ચે ગોઠવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Ctrl + E Ctrl + D Ctrl + C Ctrl + F Ctrl + E Ctrl + D Ctrl + C Ctrl + F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. 'ફડક' માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર નવોઢાના વસ્ત્રની જોડ અત્યંત કડક કાપડ પહેરેલા કપડાનો ઝૂલતો છેડો માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર નવોઢાના વસ્ત્રની જોડ અત્યંત કડક કાપડ પહેરેલા કપડાનો ઝૂલતો છેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP