Talati Practice MCQ Part - 1 એક વાસણમાં ક્રમશઃ 15 : 2 ના ગુણોત્તરમાં દૂધ અને પાણીનું મિશ્રણ 68 લિટરનું છે. 34 લિટર મિશ્રણ જો કાઢી લેવામાં આવે અને 2 લિટર પાણી ઉમેરવામાં આવે તો મળતા મિશ્રણમાં પાણીના ટકા શોધો. 20.66% 14.66% 18.66% 16.66% 20.66% 14.66% 18.66% 16.66% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 He put on a new shirt yesterday, ___ he ? doesn't hasn't didn't did doesn't hasn't didn't did ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી શહેરીક્ષેત્રોમાં જાહેરમાં શૌચક્રિયા મુક્ત થનાર રાજ્યો ક્યા છે ? હિમાચલ પ્રદેશ, ગુજરાત ગુજરાત, આંધ્રપ્રદેશ ગુજરાત, અરુણાચલ પ્રદેશ ગુજરાત, તમિલનાડુ હિમાચલ પ્રદેશ, ગુજરાત ગુજરાત, આંધ્રપ્રદેશ ગુજરાત, અરુણાચલ પ્રદેશ ગુજરાત, તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Idioms :- Mother wit A harmless lie A solemn Promise In Fashion Common sense A harmless lie A solemn Promise In Fashion Common sense ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘ઝબૂક વીજળી ઝબૂક’ કોની કૃતિ છે ? મકરંદ દવે ઈશ્વર પેટલીકર ચં.ચી.મહેતા ઝીણાભાઈ દેસાઈ મકરંદ દવે ઈશ્વર પેટલીકર ચં.ચી.મહેતા ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એન્ટિ સેટેલાઈટ મિસાઈલ સિસ્ટમના પરીક્ષણ માટે ભારત દ્વારા કયું મિશન હાથ ધરવામાં આવ્યું હતું ? મિશન શૌર્ય મિશન અંતરિક્ષ મિશન A-SAT મિશન શક્તિ મિશન શૌર્ય મિશન અંતરિક્ષ મિશન A-SAT મિશન શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP