નફો અને ખોટ (Profit and Loss) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20 % નફો મળે છે. તો રૂ. 170માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 120 રૂ. 204 રૂ. 190 રૂ. 240 રૂ. 120 રૂ. 204 રૂ. 190 રૂ. 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદારે 1500 રૂ. માં જુની સાઈકલ ખરીદી તેના પર 300 રૂ. રિપેરીંગ ખર્ચ કર્યો. જો એ સાઈકલ 2070 રૂ.માં વેચી તો તેને કેટલા ટકા નફો થશે ? 20% 15% 12% 18% 20% 15% 12% 18% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = વે.કિં - પ.કિં = 2070 - (1500+300) = 2070 - 1800 = 270 1800 270 100 (?) 100/1800 × 270 = 15% નફો
નફો અને ખોટ (Profit and Loss) 8 પુસ્તકોની મૂ.કિ.માં 9 પુસ્તકો વેચતાં કેટલાં ટકા ખોટ થાય ? 12.5% 12⅑% 1% 10% 12.5% 12⅑% 1% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) અમર રૂ.20માં 20 પેન ખરીદી દરેક પેન રૂ.1.25માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય ? 30% 25% 15% 20% 30% 25% 15% 20% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 20/20 = 1 રૂ. = 100 પૈસા વેચાણ કિંમત = 1.25 ×100 = 125 પૈસા નફો = 125 - 100 = 25 પૈસા =25% નફો
નફો અને ખોટ (Profit and Loss) જો વસ્તુ પર છાપેલી કિંમત રૂા.40 હોય, તો 7 ½% લેખે વળતરની રકમ રૂા. ___ થાય. રૂા. 4 રૂા. 3 રૂા. 2 રૂા. 32½ રૂા. 4 રૂા. 3 રૂા. 2 રૂા. 32½ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.4500/-માં વેચતા 12.5 % નફો થાય છે, 20 % નફો મેળવવા તે કેટલામાં વેચવી જોઈએ ? 4000 4800 4400 5000 4000 4800 4400 5000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP