કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 15મો અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સ કમ એકસ્પો 2022 ક્યા આયોજિત કરાયો ? બેંગલુરુ જયપુર હૈદરાબાદ કોચી બેંગલુરુ જયપુર હૈદરાબાદ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ (International Year of Millets IYM) ઘોષિત કરાયું ? 2025 2024 2022 2023 2025 2024 2022 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતમાં ટોચના સ્થાને કઈ સંસ્થા છે ? IIT ખડગપુર IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT ખડગપુર IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે એશિયાના નોબેલ કહેવાતા રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1985 વર્ષ 1999 વર્ષ 1977 વર્ષ 1986 વર્ષ 1985 વર્ષ 1999 વર્ષ 1977 વર્ષ 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સહ્યાદ્રી FPC ક્યા સ્થળે દ્રાક્ષ માટે ભારતની પ્રથમ ખાનગી કૃષિ બજાર શરૂ ક૨શે ? નાસિક મુંબઈ થાણે પુણે નાસિક મુંબઈ થાણે પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) COP27 દરમિયાન કઈ સંસ્થાએ ‘Executive Action Plan of Early Warning for All' લૉન્ચ કર્યો ? UNDP IMF WMO UNICEF UNDP IMF WMO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP