કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે દક્ષિણ કોરિયામાં આયોજિત 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં કેટલા ગોલ્ડ જીત્યા ? 20 26 10 25 20 26 10 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કોલિન્સ ડિકશનરીએ ક્યા શબ્દને કોલિન્સ વર્લ્ડ ઓફ ધ યર 2022 તરીકે જાહેર કર્યો ? યુક્રેન વોર ૫ર્માક્રાઈસિસ બ્રિટન યુક્રેન વોર ૫ર્માક્રાઈસિસ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) G20 શિખર સંમેલન 2022માં ક્યા દેશે જસ્ટ એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશિપ (JEPT) પર હસ્તાક્ષર કર્યા ? સિંગાપુર કેનેડા ઈન્ડોનેશિયા ભારત સિંગાપુર કેનેડા ઈન્ડોનેશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 10મા સુલતાન ઓફ જોહર કપ 2022માં ક્યા દેશની ટીમ વિજેતા બની ? બાંગ્લાદેશ નેપાળ ઓસ્ટ્રેલિયા ભારત બાંગ્લાદેશ નેપાળ ઓસ્ટ્રેલિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમ (GMS) 2022નું આયોજન કયા કરવામાં આવ્યું ? કોચી ગોવા મુંબઈ જામનગર કોચી ગોવા મુંબઈ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં જારી બેસ્ટ કન્ટ્રીઝ 2022 રેન્કિંગમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 16મો 31મો 41મો 23મો 16મો 31મો 41મો 23મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP