કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા બે રાજ્ય વચ્ચે વિશ્વની પ્રથમ ડબલ સ્ટેક લોન્ગ હોલ 1.5 કિ.મી. કન્ટેનર ટ્રેન શરૂ કરવામાં આવી ?

ગુજરાત - મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ - હરિયાણા
હરિયાણા - રાજસ્થાન
પંજાબ - મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા દેશમાંથી વિશ્વની સૌથી જૂની ગુફા કલાની શોધ કરવામાં આવી ?

ઈન્ડોનેશિયા
શ્રીલંકા
મ્યાનમાર
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
નેશનલ વોટર્સ ડે (રાષ્ટ્રીય મતદાતા દિવસ) ક્યારે મનાવાય છે ?

24 જાન્યુઆરી
25 જાન્યુઆરી
27 જાન્યુઆરી
26 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP