કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ચેન્નાઈના વિકાસ માટે 150 મિલિયન ડોલર સહાયતાની ઘોષણા કરવામાં આવી છે ?

વર્લ્ડ બેંક
ન્યુ ડેવલપમેન્ટ બેંક
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક
એશિયન ડેવલપમેન્ટ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ડીપ ડાઈવ ઓનલાઈન ટ્રેઈનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો ?

ગૃહ મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP