વિરોધાર્થી
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.

હાથ × પાણિ
વસ્ત્ર × કાપડ
શહેર × નગર
મિલન × વિરહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિરોધાર્થી
'સાકાર' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

નિર્ગુણ
પરિપૂર્ણ
આકારરહિત
નિરાકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP