ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ? કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ નવિનચંદ્ર બારોટ કાકા કાલેલકર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ નવિનચંદ્ર બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું ? મથુરા ડાકોર પ્રભાસ ઓખા મથુરા ડાકોર પ્રભાસ ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? મહંમદ ઘોરી અલાઉદ્દીન ખીલજી અકબર અહમદશાહ મહંમદ ઘોરી અલાઉદ્દીન ખીલજી અકબર અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 18મી ઓકટોબર, 1920 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1948 18મી ઓકટોબર, 1920 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 4, 3, 2 2, 1, 4 1, 2, 3, 4 3, 1, 2 4, 3, 2 2, 1, 4 1, 2, 3, 4 3, 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? તરણેતરનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP