સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ રોજગાર વિનિમય ક્ચેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1950 1945 1940 1935 1950 1945 1940 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે ? હૃદયનો આંતરડાનો યકૃતનો ફેફસાનો હૃદયનો આંતરડાનો યકૃતનો ફેફસાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અન્નમાર્ગમાંથી નકામા પદાર્થને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ___ મદદરૂપ થાય છે. રેષા શર્કરા ખનીજ ક્ષાર એમીના એસિડ રેષા શર્કરા ખનીજ ક્ષાર એમીના એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સલામતી માટેનો ફ્યુઝ ___ માં મૂકવામાં આવે છે. ન્યુટ્રલ વાયર લાઈન (ફેઈઝ) અર્થિંગ વાયર લાઈન ન્યુટ્રલ ન્યુટ્રલ વાયર લાઈન (ફેઈઝ) અર્થિંગ વાયર લાઈન ન્યુટ્રલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો. બિરબલ સાહની એસ. ચંદ્રશેખર વેંકટરામન રાધાકૃષ્ણન સી. વી. રામન બિરબલ સાહની એસ. ચંદ્રશેખર વેંકટરામન રાધાકૃષ્ણન સી. વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે ? કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP