સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર સેવા પર દૂરોગામી અસરો કઈ સમિતિની ભલામણથી થઈ ? લેબર ઈન્કવાયરી કમિટી 1938 અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935 બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940 શિવરાવ કમિટી 1954 લેબર ઈન્કવાયરી કમિટી 1938 અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935 બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940 શિવરાવ કમિટી 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વસ્તુ અપારદર્શક છે ? બહિર્ગોળ લેન્સ અરીસો પ્રિઝમ કાચનો લંબઘન બહિર્ગોળ લેન્સ અરીસો પ્રિઝમ કાચનો લંબઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શામા થાય છે ? મીઠાના ઉત્પાદનમાં ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં કાચના ઉત્પાદનમાં દવા બનાવવામાં મીઠાના ઉત્પાદનમાં ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં કાચના ઉત્પાદનમાં દવા બનાવવામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 પ્રકાશવર્ષ = ___ કિ.મી. 9.46 × 10¹⁴ 9.46 × 10⁹ 9.46 × 10¹⁰ 9.46 × 10¹² 9.46 × 10¹⁴ 9.46 × 10⁹ 9.46 × 10¹⁰ 9.46 × 10¹² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન કેવું દેખાય ? લાલ વાદળી પીળું કાળુ લાલ વાદળી પીળું કાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો ? ડાર્વિન ન્યુટન આઈન્સ્ટાઈન ગેલેલિયો ડાર્વિન ન્યુટન આઈન્સ્ટાઈન ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP