પર્યાવરણ (The environment)
નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ?

હાઇડ્રોફલોરો કાર્બન (HFC)
ક્લોરો ફ્લુરો કાર્બન (CFC)
આપેલ તમામ
કાર્બન ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
"બલ્યુ બેબી સીન્ડ્રોમ" કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે ?

નાઈટ્રેટ
ફોસ્ફેટ્સ
આર્સેનિક
સલ્ફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
એન્ટાર્કટિકાના 36 માં ભારતીય વૈજ્ઞાનિક અભિયાન (Indian scientific expedition) (36-ISEA)નો મુખ્ય / ઝોક વિસ્તાર કયો છે ?

અશ્મિઓનો અભ્યાસ
વાતાવરણ ફેરફાર
ભૂમિ સર્વેક્ષણ
ભૂસ્ખલનનો અભ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP